Advertisement
Author: નોબત સમાચાર

કાજલ હિન્દુસ્તાનીના નિવેદન સામે અપાયું આવેદન

પટેલ સમાજમાં પ્રજવળી રહ્યો છે ઉગ્ર રોષઃ

સુરતમાં તાજેતરમાં યોજાયેલા એક સ્નેહ મિલનના કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાનીએ મોરબીની ૫ટેલ સમાજની સાત દીકરીઓએ બોયફ્રેન્ડ બનાવ્યાના કરેલા વિવાદિત નિવેદનના પગલે પટેલ સમાજમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે. આ મામલે આજે સામાજિક કાર્યકર પાર્થ એમ. પટેલના વડપણ હેઠળ પટેલ સમાજના વ્યક્તિઓએ એસપીને આવેદન પાઠવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh