Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર જિલ્લા તિજોરી કચેરીના
જામનગર તા. ર૩ઃ જામનગર જિલ્લા તિજોરી કચેરીમાં પેન્શન મેળવતા જામનગર જિલ્લાના પેન્શનરોએ આગામી નાણાકીય વર્ષ ર૦ર૪-રપ માટે આવકવેરા કાયદા હેઠળ ન્યુ રિઝીમ - ઓલ્ડ રીઝિમનો વિકલ્પ પસંદ કરવા અંગેની અરજી આગામી તા.૧-પ-ર૪ સુધીમાં કરવાની રહેશે. તેમજ નાણાકીય વર્ષ-ર૦ર૪-રપ ના વર્ષ માટે જે પેન્શનરોની પેન્શનની આવક રૂા.પ,પ૦,૦૦૦ થી વધુ થતી હોય, તો તેમણે પોતાના સંભવિત રોકાણોની વિગતોનું નિયત ફોર્મ અને પાનકાર્ડની નકલ સાથે આગામી તા. ૩૧-૧ર-ર૪ સુધીમાં પેન્શન શાખા, જિલ્લા તિજોરી કચેરી, જામનગરમાં અચૂક રજુ કરવાનું રહેશે. તેમ જિલ્લા તિજોરી અધિકારી વી.સી. ગઢવી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial