Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હોળીના પર્વની સાથે ઉજવાઈ રહ્યું છે રમઝાન પર્વઃ
જામનગરમાં રવિ તથા સોમવારના દિવસોમાં હોળી-ધૂળેટીનો તહેવાર આવી રહ્યો છે અને હાલમાં રમઝાન પર્વ પણ ચાલી રહ્યું છે ત્યારે સમાજમાં શાંતિ, ભાઈચારો જળવાય રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગઈકાલે સાંજે સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પીઆઈ એન.એ. ચાવડાના અધ્યક્ષપદે શાંતિ સમિતિની બેઠક રાખવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial