Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તાલુકાના આહિર સિંહણ માર્ગે
ખંભાળિયા તા. ર૩ઃ જામખંભાળિયા તાલુકાના આહિર સિંહણ રોડ પર આવેલા શ્રી ક્ષત્રિય સંઘાર સમાજના ઈષ્ટદેવ શ્રી જખ્ખ બૌંતેરા પહેડી સમિતિ દ્વારા આયોજિત શ્રી જખ્ખ બૌંતેરા ડાડાની પહેડી મહોત્સવ નિમિત્તે તા. રપ-૩-ર૦ર૪, સોમવારે સવારે ૧૦ વાગ્યે ધ્વજા રોહણ, સાંજે પ-૩૦ વાગ્યે મહાઆરતી, સાંજે ૬-૩૦ વાગ્યે મહાપ્રસાદ (સમૂહ ભોજન) અને રાત્રે ૧૦ વાગ્યે રાધે કાન ગોપી મંડળ-ભાયાવદર (વિજય મોકરિયા ગ્રુપ) દ્વારા કાન ગોપી રાસ મંડળીના ધાર્મિક કાર્યક્રમો રાખેલ છે.
જેમાં સમસ્ત સૌરાષ્ટ્ર-કચ્છ-વાગડના ક્ષત્રિય સંઘાર સમાજ અને દરેક શ્રદ્ધાળુઓને ઉપસ્થિત રહેવા શ્રી જખ્ખ બૌંતેરા પહેડી સમિતિના જેશંગભાઈ સંઘાર, ઉપેન્દ્રભાઈ સંઘાર અને કેશુભાઈ સંઘાર દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial