Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટિયા ગામની બજારમાં કલ્યાણપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ અખેડના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. તેમાં કલ્યાણપુરના ૫ીએસઆઈ યુ.ડી. અખેડ તથા સ્ટાફ સાથે રહ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial