Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ર૩ઃ જામજોધપુર તાલુકાના સડોદર અને આજુબાજુના ગામડાના લોકો સામે એસ.ટી. વિભાગ દ્વારા અન્યાય કરવામાં આવી રહ્યો છે.
જામજોધપુર-રાજકોટ વાયા ઉપલેટા ગોંડલ બસ ચાલુ થઈ હતી. જામજોધપુરથી બપોરે ઉપડતી આ બસ રાત્રે રાજકોટથી પરત રવાના થાય છે તે રાત્રે સડોદર આવે છે. દાહોદા-જામજોધપુર બસનો સમય સાંજે ૭ વાગ્યાનો હતો તે સાંજે ૪-૩૦ કલાકનો કરી નાખવામાં આવતા સડોદરથી જામજોધપુર જવા સવારની સુવિધા બંધ થઈ જવા પામી છે.જામનગર-ગણોદ એક જ બસની સેવા હતી તે બંધ કરી નાખવામાં આવી છે. આથી મુસાફરો વિદ્યાર્થીઓ પરેશાન છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial