Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કાયદાકીય કાર્યવાહીની માગણી
જામનગર તા. ૨૩ઃ જામનગરના દીપક શોપીંગ સેન્ટરમાં દુકાન ચલાવતા એક વયોવૃદ્ધ વેપારીએ બે શખ્સ દ્વારા ત્રાસ અપાતો હોવાની રજૂઆત સાથે પોલીસમાં અરજી પાઠવી છે.
જામનગરના રણજીત રોડ પર આવેલા દીપક શોપીંગ સેન્ટરમાં દુકાન ચલાવતા રજનીકાંત મુળજીભાઈ ચૌહાણે સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી પાઠવી છે.
તેઓએ અરજીમાં જણાવ્યા મુજબ તેમની દુકાન પાસે આવી ચઢતા બે શખ્સ તેઓને અવારનવાર ગાળો ભાંડે છે અને દુકાન ખાલી કરી નાખવાની ધમકી આપી દાદાગીરી આચરે છે. આ શખ્સો સામે કાયદાકીય પગલાં ભરવા ઉપરોક્ત સિનિયર સિટીઝન વેપારીએ માંગણી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial