Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પિતાએ પોલીસમાં જાણ કરીઃ
જામનગર તા. ૨૬ઃ જામનગરમાં ગોકુલનગર વિસ્તારમાં રહેતી એક યુવતી ઘરેથી નીકળ્યા પછી પરત નહીં ફરતા તેણીના ગુમ થવા અંગે પિતાએ પોલીસમાં જાણ કરી છે. આથી પોલીસ દ્વારા યુવતીની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.
જામનગરના ગોકુલનગર સીતારામ સોસાયટી શેરી નં.રમાં રહેતી તૃપ્તિબેન ઉર્ફે રીયાબેન જગદીશભાઈ મણવાનીયા નામની બાવીસ વર્ષની યુવતી કોઈને કહ્યા વગર ઘરેથી ચાલી ગઈ હતી અને પરત ફરી ન હતી. આથી પરિવારજનો દ્વારા તેની તપાસ કરવામાં આવી હતી પરંતુ પત્તો લાગ્યો ન હતો. આખરે આજે યુવતીના પિતા જગદીશભાઈ મોહનલાલ મણવાનીયાએ પોતાની પુત્રી ગુમ થવા અંગેની પોલીસમાં જાણ કરતા પોલીસ હે.કો. આર.બી. બથવારે યુવતીની શોધ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial