Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૨૬ઃ ડાયાબિટીસ મુક્ત જિલ્લા ઝુંબેશ અંતર્ગત તા. ૧૪-૧૧ થી ૨૮-૧૧ સુધી ખંભાળીયાના યોગ કેન્દ્રમાં યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પ અન્વયે યોજાયેલા એક કાર્યક્રમમાં ઝોન કો-ઓર્ડીનેટર વિજયભાઈ શેઠ, એસઆઈસીના ચીફ એડવાઈઝર દિનેશભાઈ પોપટ, મનિષભાઈ દાવડા, દુર્ગેશભાઈ છાંટબાર, નટુભા જાડેજા, ભરતભાઈ, ટ્રેનર અમિતભાઈ ગોહિલ, જિલ્લા કો-ઓર્ડીનેટર વનીતાબેન ચાવડા, દીપાબેન પોપટ, દિપ્તીબેન પાબારી વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
ઉપસ્થિત તજજ્ઞ મહાનુભાવોએ ડાયાબિટીસના રોગ નિવારણમાં યોગની અસર અંગે સમજૂતિ આપી હતી. કેમ્પને સફળ બનાવવા ડો. રાધીકાબેન વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial