Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં
ખંભાળિયા તા. ૨૬ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકાના નાગેશ્વર પાસેના તળાવ નજીક કુંજ પક્ષીઓના શિકાર થતાં હોવાની બાતમી પરથી દ્વારકા ફોરેસ્ટના અધિકારી એન.પી. બેલા, એચ.એમ. પરમાર, કે.એન. ભરવાડ વગેરેની ટીમે ચેકીંગ કરી દરોડો પાડતા ર૪ કુંજ પક્ષીઓના મૃતદેહોથી ભરેલો રીક્ષો મૂકીને શિકારીઓ ભાગી ગયા હતા.
આ પ્રકરણમાં અધિકારી બેલા તથા સાથે રિક્ષા છકડો કબજે કરી તેના આરટીઓ પાસીંગ પરથી શિકારીઓના સગડ પકડવાની કામગીરી શરૂ કરવાની સાથે દ્વારકા જિલ્લા, તાલુકામાં જંગલ ખાતા દ્વારા હાલ શિયાળામાં આવતા વિદેશી પક્ષીઓનું જે સ્થળે આગમન થતું હોય ત્યાં ચેકીંગ શરૂ કરાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial