Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તાજેતરમાં જ ૫દ્મભૂષણ એવોર્ડ મેળવનાર
કોલકત્તા તા. ૧૦ઃ હિન્દી ફિલ્મ જગતના અભિનેતા અને રાજકીય નેતા મિથુન ચક્રવર્તીને છાતીમાં દુઃખાવો શરૃ થતા અને અસ્વસ્થતા અનુભવાતા તેમને તાત્કાલિક કોલકત્તાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.
મિથુન ચક્રવર્તીની તબિયત કેવી છે, તે અંગે હજુ સુધી કોઈ જાણકારી મળી નથી. તેમને તાજેતરમાં જ પદ્મભૂષણ એવોર્ડ એનાયત કરાયો હતો. તેમણે વર્ષ-ર૦રર માં વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ "ધી કાશ્મીર ફાઈલ્સમાં અને ર૦ર૩ માં બંગાળી ફિલ્મ 'કાબુલીવાલા'માં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જેમાં તેમણે નિવૃત્ત આઈએએસની ભૂમિકા બદલ શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial