Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૧૦ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળીયામાં પાલિકા દ્વારા શહેરમાં જુના રાજાશાહી સમયના દરવાજા (નાકા)ને હેરીટેજ લૂક આપવાના કાર્યોનો કરોડોના ખર્ચે પ્રારંભ થયો છે.
ખંભાળીયામાં સલાયા નાકા તથા દ્વારકા નાકા વિસ્તારોમાં ગઢ તથા દરવાજા નજીકના ૪૦-૪પ દબાણો હટાવીને પાલિકાના કોન્ટ્રાકટર દ્વારા કામગીરી શરૃ કરવામાં આવી છે. હાલ સલાયા ગેઈટ તથા દ્વારકા ગેટની કામગીરી શરૃ કરાઈ છે જે પછી ખામનાથ પાસે નવડેરીની જુની ઈમારત તથા પોરગેઈટના દરવાજાનું કામ શરૃ થશે.
પાલિકાને રાજ્ય સરકારે નાકા, ગઢની દીવાલો તથા ઐતિહાસિક ઈમારત માટે ૩ાા કરોડ જેવી માતબર રકમ ફાળવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial