Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૦ઃ જોડીયા તાલુકાના આગેવાનો દિલીપભાઈ નારણભાઈ રામપરીયા, મનુભાઈ કાનજીભાઈ કાચા, નટવરલાલ અરજણ દલવાડી, મુરજી પ્રાગજી ચોથાણી, નાગજી ગોવિંદ સાપરીયા, ગોરધન એ. રાઠોડ, પરસોત્તમ જીવરાજ રાઠોડ, ભરત પ્રાગજી ચોથાણી, અજય દિલીપભાઈ રામપરીયા, મંગાભાઈ હીરાભાઈ બાંભવા, ઘોઘાભાઈ રૃખડ, હિરેશભાઈ મુરજીભાઈ રાઘવાણી, અરવિંદભાઈ રવજીભાઈ સોનગરા, ભરત હિરાભાઈ બતાળા, ભદ્રેશ દિનેશભાઈ ગોહિલ, પ્રવિણભાઈ બેચરભાઈ જાદવ, નટવરભાઈ છગનભાઈ પરમાર, નવલભાઈ ગોહેલ, વસંતભાઈ પરમાર, દિનેશભાઈ દામજીભાઈ પરમાર, લલીતભાઈ માધવદાસ નીમાવત, ગોવિંદભાઈ રામજીભાઈ માલવીયા, કિશોરભાઈ રામાણી, ગીરધરભાઈ પરમાર તેમજ કાર્યકરો ભાજપમાં જોડાયા હતાં.
જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, જિલ્લા મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, અભિષેક પટવા, જિલ્લા મંત્રી કુમારપાલસિંહ રાણા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, જોડીયા તાલુકાના આગેવાન જેઠાલાલ અઘેરા, તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઈ દલસાણીયા, મહામંત્રી જયસુખભાઈ પરમાર તથા કિશોરભાઈ મઢવી તથા તાલુકાના ચૂંટાયેલા સભ્યોની ઉપસ્થિતિમાં આગેવાનોએ ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial