Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાની ક્રિષા ભાયાણી સી.એ. થઈ ઃ રઘુવંશી સમાજનું ગૌરવ

ખંતથી મહેનત એટલે સફળતાની ગેરંટી ઃ

દ્વારકા તા. ૧૦ઃ દ્વારકા નજીકના વરવાળાના અને હાલ જામનગર રેલવે સ્ટેશનમાં ફરજ બજાવતા હરેશભાઈ ભાયાણીની પુત્રી ક્રિષા ભાયાણીએ વર્ષ ર૦ર૩ની સીએની પરીક્ષા પાસ કરીને ડિગ્રી હાંસલ કરતા દ્વારકા રઘુવંશી સમાજનું ગૌરવ વધારેલ છે. દ્વારકા નગરપાલિકા સંચાલિત એન ડીએચ હાઈસ્કૂલમાં ધો. ૧૦ અને ધો. ૧ર માં ઉચ્ચ કક્ષાના ગુણ મેળવી તેમણે સીએનો  અભ્યાસ શરૃ કર્યો હતો અને હાલમાં તેમણે સીએની ડિગ્રી હાંસલ કરી છે ક્રિષાએ સમગ્ર રઘુવંશી સમાજને સંદેશો પાઠવતા જણાવ્યું હતું કે ખંત થી મહેનત કરવામાં આવે તો સફળતા આવશ્ય મળે છે. ક્રિષા હાલ મહારાષ્ટ્રના પુનામાં સ્પ્રિંગ એનર્જીમાં ફરજ બજાવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh