Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાટીયા તા. ૧૦ઃ કલ્યાણપુર તાલુકાના ભાટીયામાં ગઈકાલ શુક્રવારે ભાજપ દ્વારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના પૂતળા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને તેની ધરપકડની માંગણી સાથેનું આવેદનપત્ર પાઠવ્યું હતું.
રાહુલ ગાંધીએ વડાપ્રધાન અને ઓબીસી જાતિ અંગે અશોભનીય ભાષાનો પ્રયોગ કર્યો હતો. આથી બક્ષીપંચ મોરચામાં નારાજગી પ્રવર્તી રહી છે. જેના વિરોધમાં શુક્રવારે ભાટીયામાં રાહુલ ગાંધીના પૂતળા દહનનો કાર્યક્રમ યોજાયો હતો. તથા આવેદનપત્ર પાઠવી રાહુલ ગાંધીની ધરપકડ કરવા માંગ કરી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ વકીલ ડી.એલ. પરમારની આગેવાનીમાં આ કાર્યક્રમ યોજાયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial