Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'ડબલ હાથી' બ્રાન્ડ મસાલાના ઉત્પાદક
આઈપીઓના ઈતિહાસમાં રેકર્ડબ્રેક શેર ભરણા સાથે મધુસુદન મસાલાનો આઈપીઓ ૪૧ર ગણો છલકાઈ ગયો હતો. આજે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં મધુસુદન મસાલાના રૃા. ૭૦ ના શેરનું રૃા. ૧ર૦ ના ભાવે વિધિવત રીતે બેલ વગાડીને લીસ્ટીંગ થયું હતું. આ પ્રસંગે કંપનીના ચેરમેન રિશિતભાઈ કોટેચા, કંપનીના ડાયરેક્ટરો હિરેનભાઈ કોટેચા, વિજયભાઈ કોટેચા, પાર્થભાઈ સુખપરિયા, ઈસ્યુ એડવાઈઝર સર્વેશભાઈ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial