Advertisement
Author: નોબત સમાચાર

રાજ્યકક્ષાની ૬૦ મી. સ્પ્રિન્ટ રેસમાં રેયાંશ જેનાએ તૃતીય સ્થાન મેળવ્યું

જામનગર-જે ના પરિવારનું ગૌરવઃ

ગાંધીનગર સ્થિત ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા વડોદરામાં રાજ્ય કક્ષાની અન્ડર-૧૧ એથ્લેટિક્સ મીટ-ર૦રપ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગરના રેયાંશ રંજનભાઈ જેનાએ ૬૦ મી. સ્પ્રિન્ટ રેશ (અન્ડર-૯) માં તૃતીય સ્થાન પ્રાપ્ત કરીને જેના પરિવાર તથા જામનગરનું ગૌરવ વધાર્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh