Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસે બંનેની ધરપકડ કરીઃ
જામનગર તા. ૨: જામનગર નજીક દરેડમાંથી સોમવારે રાત્રે પોલીસે બે શખ્સને ચલણી નોટના નંબર પર જુગાર રમતા પકડી લીધા હતા. જામનગર-લાલપુર રોડ પર આવેલા દરેડ ગામના બસ સ્ટેન્ડ પાસેથી સોમવારે રાત્રે મનજીભાઈ કરશનભાઈ પરમાર, પરેશ સાજણભાઈ ચાવડા નામના બે શખ્સ પોલીસના દરોડામાં ઝડપાયા હતા. આ શખ્સો જાહેરમાં ઉભા રહી ચલણી નોટના નંબર પર એકીબેકી બોલી જુગાર રમતા હતા. પોલીસે બંને સામે જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial