Advertisement
Author: નોબત સમાચાર

મોટા ગરેડીયાની પેઢીના સંચાલક સામે ચેક પરતની રાવ

રૂ. ૨૫ હજારના બે ચેક પરતઃ

જામનગર તા. ર૪: ધ્રોલના મોટા ગરેડીયા ગામની એક પેઢીના સંચાલક સામે રૂ. ૨૫ હજારના બે ચેક પરત ફર્યાની કોર્ટમાં ફરિયાદ કરાઈ છે.

જામનગરની ચેતક એગ્રો કેમિકલ્સ નામની દુકાનમાંથી ધ્રોલના મોટા ગરેડીયા ગામની શ્રીરામ એગ્રો નામની દુકાન વાળા વિશાલ ગોરધનભાઈ પટેલીયાએ ઉધારમાં ખરીદી કરી તેની રકમ ચૂકવવા રૂ. રપ હજારના બે ચેક આપ્યા હતા.

તે બંને ચેક પરત ફર્યાની જામનગરની પેઢીના સંચાલક પ્રફુલભાઈ કાનજીભાઈએ કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી તરફથી વકીલ હિતેશ સોનગરા, ચિરાગ સોનગરા રોકાયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh