Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતકના પુત્રનું પોલીસે નોંધ્યું નિવેદનઃ
જામનગર તા. ૨૪: ખંભાળિયાના રેલવે સ્ટેશન રોડ પર રહેતા એક પ્રૌઢને કમળો થઈ ગયા પછી સારવાર ચાલુ હતી. તે દરમિયાન શ્વાસ ઉપડતા તેઓનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્રનું પોલીસે નિવેદન નોંધ્યું છે.
ખંભાળિયા શહેરના રેલવે સ્ટેશન રોડ પર રહેતા મયુરસિંહ ભાવુભા પરમાર નામના એકાવન વર્ષના પ્રૌઢને વીસેક દિવસથી કમળો થઈ ગયો હતો. તેની સારવાર ચાલુ કરાવવામાં આવી હતી.
તે દરમિયાન બુધવારે રાત્રે મયુરસિંહને શ્વાસ ઉપડતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ કરાઈ હતી. આ પ્રૌઢનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર વિશ્વરાજસિંહે પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial