Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાના ગોમતીઘાટ પાસે દરિયામાં દસથી બાર ફૂટ ઊંચા મોજા ઉછળ્યા

ચોમાસાની આહટ?

દ્વારકા યાત્રાધામમા આગામી ચોમાસા પહેલાં વર્ષા ઋતુની આગમનની આહટ આપતો હોય તેમ અરબી સમુદ્રના મોજામાં કરન્ટ જોવા મળ્યો હતો. ગોમતી ઘાટ પર દસ થી બાર ફૂટ જેટલાં ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતાં. વૈશાખની ધોમખખતા તાપની ગરમીના માહોલમાં યાત્રાધામની મુલાકાત લેતા સહેલાણીઓએ ઘાટ પરથી જ દરિયાઈ મોજાની વાછટ માં ભિંજાવાનો લુત્ફ ઉઠાવતા જોવા મળ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh