Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા-દ્વારકા હાઈવે પર
ખંભાળીયા તા. ર૪: ખંભાળીયા-દ્વારકા નેશનલ હાઈવે પર હંજડાપર ગામના પાટીયાની હરિયાવડ સુધીનો છ કિ.મી. જેટલો એરસ્ટ્રીપ માટેનો રસ્તો જે નવો હાઈવે બનાવતા રાખી દેવાયો હતો જે નવો બનાવવાનો શરૂ થયો છે. જેમાં ગઈકાલે દ્વારકા-ખંભાળીયા હાઈવે પર હાબરડી ગામના પાટીયા પાસે જવાથી ડ્રાયવર્ઝન શરૂ થાય છે ત્યાં નવા રોડનું કામ શરૂ થતાં રસતો એક તરફનો બંધ જેવી સ્થિતિમાં થતાં ખંભાળીયા-દ્વારકા બન્ને તરફ એક એક કિ.મી. લાંબો વાહનોની કતારો થઈ ગઈ હતી તો એમ્બ્યુલન્સ તથા ૧૦૮ જેવી ઈમરજન્સી સેવાના વાહનો પણ ફસાઈ ગયા હતાં. ત્યારપછી લાંબા સમય પછી કતારો નિયમિત થઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial