Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના એક મહિલાએ પતિ પાસેથી ભરણપોષણ મેળવવા કરેલી અરજીમાં અદાલતે દર મહિને રૂ. ૪ હજાર ચૂકવવા પતિને આદેશ કર્યાે છે. જામનગરના જાગૃતિબેન કછટીયાએ ખાનગી કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી કરતા પતિ ભરતભાઈ દામજીભાઈ કછટીયા તથા સાસુએ ત્રાસ આપી ઘરમાંથી કાઢી મુક્યાની ડોમેસ્ટીક વાયોલન્સ એક્ટ હેઠળ કોર્ટમાં રાવ કરી હતી. આ મહિલાએ ભરણપોષણ મેળવવા અરજી કરતા અદાલતે દર મહિને રૂ. ૪ હજાર ચૂકવવા પતિને હુકમ કર્યાે છે. અરજદાર તરફથી વકીલ પ્રતિભાબેન ત્રિવેદી, બિજલબેન શાહ રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial