Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૪: થોડા સમય પહેલા પોલીસે ૩૦ બોટલ દારૂ સાથે એક સ્કૂટર પકડી પાડ્યું હતું. તે સ્કૂટર છોડાવવાની અરજી નીચેની કોર્ટે નકાર્યા પછી સેશન્સ કોર્ટે તે માટેની રીવીઝન પણ નકારી છે.
જામનગર પોલીસે થોડા દિવસ પહેલાં જીજે-૧૦-ડીકે ૩૭૫૯ નંબરના એક્સેસમાંથી અંગ્રેજી શરાબની ૩૦ બોટલ પકડી પાડી હતી અને સ્કૂટર કબજે કર્યું હતું. તે વાહન છોડાવવા માટે મુસ્તાક હનીફ ખફીએ અરજી કરી હતી. તે અરજી રદ્દ કરાતા સેશન્સ કોર્ટમાં રીવીઝન કરવામાં આવી હતી. તે અરજી અન્વયે પીપી રાજેશ વશીયરે કરેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે વાહન મુક્ત કરવાની રીવીઝન રદ્દ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial