Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડના શિવ બળદ આશ્રમમાં બળદોને ૧૬૦૦ કિલો કેળા ખવડાવાયા

ખંભાળિયાતા. ૧૭: ભાણવડમાં શિવ બળદ આશ્રમમાં અશક્ત, બીમાર, વૃદ્ધ બદળોને આશ્રય આપી જતન કરવામાં આવે છે. અહીં આશ્રિત ૮૦ જેટલા બળદોને એનિમલ લવર્સ ગ્રુપ તથા સ્રવયંસેવકો દ્વારા ૧૬૦૦ કિલો વનપાક કેળા ખવડાવવામાં આવ્યા હતા. અગાઉ એક હજાર જેટલા તરબુચ પણ ખવડાવવામાં આવ્યા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh