Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં યુથ હોસ્ટેલ એસો. અને પરિભ્રમણ દ્વારા પ્રશ્નમંચ યોજાશે

જામનગર તા. ૧૭: યુથ હોસ્ટેલ્સ એસો. જામનગર યુનિટ અને પરિભ્રમણ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે તા. ૨૬-૦૫-૨૪ના સાંજે ૫ થી ૭ સુધી એમ.પી. શાહ મ્યુનિ. કોમર્સ કોલેજ પાસે, જગુભાઈ તન્ના હોલમાં મૌખિક પ્રશ્નમંચ (ક્વીઝ)નું આયોજન વિનામૂલ્યે કરવામાં આવ્યું છે. દરેક પ્રશ્નના સાચા ઉત્તર આપનાર વિજેતાને સુધીરભાઈ શાહ તરફથી ઈનામ આપવામાં આવશે. આ તમામ વિજેતાઓ વચ્ચે અલગ પ્રશ્નોત્તરી કરી ત્રણ વિજેતા નક્કી કરી તેમને વિશિષ્ટ પારિતોષિક અને પ્રમાણપત્ર આપવામાં આવશે. સંયોજક તરીકે આર.એલ. શાહ જહેમત ઉઠાવી રહ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh