Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓખા તા. ૧૭: ઓખા નગર૫ાલિકામાં પ્રમુખપદ માટે આગામી તા.૨૨ના ચૂંટણી યોજવામાં આવી છે. વર્તમાન પ્રમુખના અઢી વર્ષના રોટેશનનો સમયગાળો પૂર્ણ થઈ રહ્યો છે.
ભાજપ શાસિત ઓખા નગરપાલિકામાં પ્રમુખ, ઉપપ્રમુખ પદ માટે આગામી તા.૨૨ના ચૂંટણી યોજવામાં આવી છે. ઓખા નગરપાલિકામાં નવ વોર્ડમાં કુલ ૩૬ નવરસેવકમાંથી ૩૪ ભાજપના છે ત્યારે વર્તમાન હોદ્દેદારો અઢી વર્ષનો સમયગાળો પૂર્ણ થતાં રોટેશન મુજબ બાકીના અઢી વર્ષ માટે નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવનાર છે. વર્તમાન મહિલા પ્રમુખ આગામી ટર્મ માટે સામાન્ય વર્ગમાંથી નિમણૂક કરવાની થાય છે ત્યારે હવે ભાજપ કેના પર પસંદગી કરે છે તે આવનાર દિવસોમાં જ જાણી શકાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial