Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નગર પ્રા. શિક્ષણ સમિતિ કચેરી દ્વારા
જામનગર તા. ૧૭: નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જામનગરની કચેરી દ્વારા પેન્શન મેળવતા પેન્શનરો તથા કુટુંબ પેન્શનરોએ તેમની હયાતીની ખરાઈ માટે તા. ૩૧-૦૫ સુધીમાં (જાહેર રજાના દિવસો સિવાય) કચેરીના સમય દરમિયાન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, મહાનગર સેવા સદન કમ્પાઉન્ડ, જ્યુબિલી ગાર્ડન, ફાયર સ્ટેશન બિલ્ડીંગ-૨, જામનગરનો રૃબરૃમાં સંપર્ક કરવો. પેન્શનર તથા કુટુંબ પેન્શનર નોમીનીના જન્મ તારીખના આધારની નકલ (એલસી, પાન કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઈવીંગ લાયસન્સમાંથી કોઈ એકની નકલ), પેન્શનર અને કુટુંબ પેન્શનર-નોમીનીનો કલર ફોટો, કુટુંબ પેન્શનરોએ પુનઃ લગ્ન કરેલ નથી તે અંગે રૂ.. ૫૦ના સ્ટેમ્પ પેપર પર અસલ સોગંદનામું (નોટરી સાથે) રજુ કરવા ન.પ્રા.શિ. સમિતિ-જામનગરના શાસનાધિકારી દ્વારા જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial