Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૭: જામનગરમાં નાયબ નિયંત્રક નાગરિક સંરક્ષણ કચેરી, નાયબ કલેકટરના માર્ગદર્શન હેઠળ નાગરિક સંરક્ષણ દળમાં નિમણૂક પામેલા જુના અને નવા વોર્ડન સદસ્યો માટે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. ૨૧-૦૫-૨૪ના સાંજે ૪ કલાકથી ૫ કલાક દરમિયાન રોટરી ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર, ફાયર ઓફિસની બાજુમાં, જેએમસી કમ્પાઉન્ડમાં તમામ વોર્ડન સદસ્યોએ અચૂક હાજર થવાનું રહેશે.
આ અંગે વધુ માહિતી મેળવવા માટે અત્રેની કચેરીના ચીફ વોર્ડન કમલેશ પંડ્યાના મો.નં. ૯૮૨૪૫ ૧૦૯૪૨નો સંપર્ક કરવો. તેમ ટ્રેઈન્ડ ઈન્સ્ટ્રક્ટર, નાગરિક સંરક્ષણ કચેરી, જામનગરની યાદીમાં જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial