Advertisement
Author: નોબત સમાચાર

વીજચોરી કરવાના કેસમાં વેપારીનો થયો છૂટકારો

દોઢ વર્ષ પહેલાં કરાયું હતું ચેકીંગઃ

જામનગર તા. ૧૭: લાલપુરના કાનાલુસના એક વેપારી સામે વીજચોરી કરવા અંગે ફોજદારી ફરિયાદ કરાઈ હતી. તે કેસમાં અદાલતે આરોપીનો છૂટકારો કર્યાે છે. લાલપુરના કાનાલુસમાં આવેલી કરિયાણાની દુકાનમાં દોઢ વર્ષ પહેલાં વીજ કંપનીએ ચેકીંગ કરી દુકાનદાર રાજેન્દ્ર જેસંગભાઈ સામે વીજચોરીનો આક્ષેપ મૂક્યો હતો. આ આસામીએ સર્વિસ વાયરમાં જોડાણ મૂકી તેમાંથી રૂ..૨,૯૮,૦૨૩ની વીજચોરી કર્યાનું જણાવી ફોજદારી ફરિયાદ નોંધાવાઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીના વકીલ હિતેશ સોનગરા, ચિરાગ સોનગરાની દલીલો ગ્રાહ્ય રાખી છૂટકારો કર્યાે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh