Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓશવાળ આયુષ સુપર સ્પે. હોસ્પિટલ દ્વારા
મીઠાપુર તા. પઃ ઓશવાળ આયુષ સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ તથા કાદરી ગ્રુપ એન્ડ સુન્ની મુસ્લિમ જમાતના સંયુકત ઉપક્રમે નિઃશુલ્ક રોગ નિદાન કેમ્પ તેમજ સરસ્વતી વોલન્ટીયર બેન્ક સાથે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ તા. ૧૩-૧૦ ને રવિવારે સવારે ૧૦ થી બપોરના ૧ વાગ્યા દરમિયાન કાદરી કોમ્યુનિટી હોલ, બક્ષીપંચ સોસાયટી, આરંભડા, વિદ્યાજયોતિ સ્કૂલ સામે, મીઠાપુરમાં રાખવામાં આવ્યો છે. કેમ્પમાં નિઃશૂલ્ક દવાઓ, એકસ-રે, ઈસીજી, આરબીએસ, બીપી, કાર્ડીયોલોજી, યુરો સર્જરી, જનરલ મેડિસીન, જોઈન્ટ રીપ્લેસમેન્ટ અને ઓર્થોપેડીક સર્જનની સેવા ઉપલબ્ધ થશે. વધુ વિગત માટે મો. ૯૯ર૪ર ૮ર૩૭૩ અથવા મો. ૯પ૧ર૬ ૧રરરપનો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial