Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના નોટરી એસોસિએશનના હોદ્દેદારોની સર્વાનુમતે નિમણૂક કરાઈ

જામનગર તા. ૫: નોટરી એસોસિએશન-જામનગરની એક મિટિંગ તાજેતરમાં શ્રી ખોડિયાર ફાર્મ, દરેડમાં મળી હતી. આ બેઠકમાં સર્વાનુમતે નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી. જેમાં હસમુખભાઈ બી. જેઠવા (પ્રમુખ), નરેન્દ્રસિંહ જે. સોઢા (ઉપપ્રમુખ), ભરતભાઈ ડી. ગોસાઈ (સેક્રેટરી), કિશોરભાઈ બી. મકવાણા (ખજાનચી), ડાડુભાઈ વી. ભારવાડીયા (જોઈન્ટ સેક્રેટરી), ચાંદનીબેન ડી. પોપટ (સહ જોઈન્ટ સેક્રેટરી)ની નિમણૂક કરવામાં આવી છે. તેમ નોટરી એસોસિએશનના પ્રમુખ હસમુખભાઈ બી. જેઠવાએ જણાવ્યું છે. આ તકે જામનગર વકીલ મંડળના પ્રમુખ તેમજ અન્ય હોદ્દેદારો પણ હાજર રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh