Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિદ્યાર્થીઓને માર્કશીટની નકલ પહોંચાડવા તાકીદઃ
જામનગર તા. પઃ જામનગર શહેરના સમસ્ત જૈન સમાજના વિદ્યાર્થીઓ માટે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં ધો. ૧૦, ૧ર અને ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે. ઉપરાંત રાષ્ટ્રીય રાજ્ય સ્તરે રમત-ગમત સહિતની કોઈ પ્રવૃત્તિમાં વિશેષ સિદ્ધિ મેળવેલ હશે તો તેનું પણ સન્માન કરવામાં આવશે.
જૈન એમ્પ્લોઈઝ ફેડરેશનના પ્રમુખ અજ્ય આર. શેઠ અને મંત્રી ધિરેન આર. મહેતા દ્વારા આયોજીત આ કાર્યક્રમ માટે પ્રોજેકટ ચેરમેન અજય ડી. શેઠ અને તેની ટીમ જહેમત ઉઠાવી રહી છે. માર્કશીટની નકલ અજય આર. શેઠ (શેઠ સદન, સ્વસ્તિક સોસા. ક્રોસ હાઉસ રોડ), ધવલભાઈ આર. વોરા મંગલમ (કન્સ્લટન્સી, રતનબાઈ મસ્જીદ રોડ), અજયભાઈ ડી. શાહ - નયનભાઈ રિંડાણી (હરિયા કોલેજ) ધિરેન આર. મહેતા (પરફેકટ કન્સલટન્સી ૧૦૭ માધવ કોમ્પ્લેકસ, ડી.કે.વી. સામે), સંજીવભાઈ આર. મહેતા (નવાનગર બેન્ક આર.આર. બ્રાન્ચ) અથવા હરેશ એમ. દોશી (જૈન સ્ટોર્સ-૬ પટેલ કોલોની) ને તા. ર૪-૧૦-ર૪ સુધીમાં પહોંચાડવી .
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial