Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હરિયાણા વિધાનસભા માટે બપોર સુધીમાં પ૧ ટકા મતદાનઃ ૮ ઓક્ટોબરે પરિણામ
વડોદરા એરપોર્ટને બોમ્બથી ઊડાવી દેવાની ધમકી
મુંબઈમાં એનસીપીના નેતા સચિન કુર્મીની સરાજાહેર હત્યાથી ખળભળાટ
અઠવાડિયામાં સેન્સેક્સ ૩૮૮૩ પોઈન્ટ તૂટ્યોઃ રોકાણકારોના ૧૬.ર૭ લાખ કરોડ ધોવાયા
ભાજપના ૫ીઢ નેતા શંભુજી ઠાકોરનું નિધન
જામનગરમાં પટેલ યુવક મંડળમાં સળગતા અંગારા વચ્ચે મશાલ રાસ
પંચેશ્વર ટાવર વિસ્તારમાં જાહેર માર્ગો પર થતી ગરબીઓ દ્વારા સર્વોચ્ચ અદાલત, સરકારના આદેશોનો ખુલ્લેઆમ ઉલાળિયો
મોટી માટલી પાસે બે મોટર ટકરાઈઃ બંનેમાં ભભૂકી આગ
ચેક પરતના કેસમાં સજા પડતા પૂર્વ ભાગીદાર તથા તેના પુત્રએ આપી ધમકી
જામજોધપુરના સીદસરમાં શ્રમિકના સાત વર્ષના પુત્રનું વીજ આંચકો લાગતા મૃત્યુ
પત્નીને તેડી જવા આવેલા પતિ સહિત નવ વ્યક્તિએ સાળાને ધોકાવી નાખ્યો
ભરણપોષણનો કેસ કરનાર પત્ની પર તલવારથી પતિએ કર્યાે પ્રાણઘાતક હુમલો
પરિવારથી વિખૂટા પડી ગયેલા બાળક સાથે પરિવારનો કરાવાયો પુનઃ મિલાપ
ચેક પરતના કેસમાં આરોપીનો અદાલતે ફરમાવ્યો છૂટકારોઃ મિત્રએ કરી હતી રાવ
વીજ કર્મચારીઓ પર થતાં હુમલા અંગે કલેક્ટર તથા એસપીને પાઠવાયું આવેદન
નાની બાણુગાર પાસે ટ્રેક્ટર પાછળ મોટર ટકરાતા એક પ્રૌઢને થઈ ઈજા
બાંકોડી ગામમાં મગફળી ખાઈ પાણી પી રહેલા યુવાન કૂવામાં પડી જતાં મૃત્યુ
કલ્યાણપુરના મોટા આસોટા ગામમાંથી દેશી બનાવટની પિસ્તોલ સાથે એક ઝબ્બે
ક્રિષ્ના પાર્કમાં બાવળની ઝાળીમાંથી ઘોડીપાસા વડે જુગાર રમતા પાંચ પકડાયા
માતા-પિતાના ઠપકાથી ઘર છોડીને નીકળેલી તરૂણીનો કબજો પરિવારને સોંપી આપતી પોલીસ
સ્વચ્છતા, પર્યાવરણ પર પોલીસ દ્વારા યોજાઈ ચિત્ર સ્પર્ધા
જામનગરમાં મહત્તમ તાપમાન ૩૩.પ ડીગ્રી
ડીકેવી કોલેજ દ્વારા સ્વચ્છતા સંદેશ રેલી
અતિવૃષ્ટિના અસરગ્રસ્તોના વળતર મુદ્દે કોંગી કોર્પોરેટરની રજૂઆત
ખંભાળીયા શહેરમાં જાહેર મુતરડી અને ટોયલેટની સુવિધા ઉપલબ્ધ કરવા આયોજન
લોકોની પાયાની જરૂરિયાતો તાકીદે સંતોષોઃ કુંવરજીભાઈ બાવળિયા
જામનગરના દરેડ બીઆરસીમાં પુસ્તકો વરસાદમાં પલળી ગયા
ખંભાળીયા શહેરમાં ૩૭ ગરબી મંડળો દ્વારા નવરાત્રિ મહોત્સવની આસ્થાભેર ઉજવણી
માર્કેટ યાર્ડમાં દુકાન ફાળવણીમાં ગોબાચારીની તપાસ કરવા માંગ
દ્વારકા શારદાપીઠમાં પૂ. શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજ દ્વારા નવરાત્રિ વ્રતાનુષ્ઠાન
સહિયર નવરાત્રિ મહોત્સવનો અયોધ્યા રામ મંદિરના થીમ સાથે શુભારંભ
ભાણવડ પંથકમાંથી ર૬ અજગર સહિત ૧૩૭ સરીસૃપનું રેસ્કયૂ
એસ.ટી.ના નિવૃત્ત કર્મચારીઓના પડતર પ્રશ્નોના ઉકેલ માટે વિભાગીય નિયામકને આવેદનપત્ર
ગાંધી જયંતી નિમિત્તે ભાજપ દ્વારા ગાંધી પ્રતિમાને સુતરની આંટી પહેરાવી નમનઃ મહાનુભાવો જોડાયા
દ્વારકાનું આખું જગતમંદિર ફાયર ટેન્કના પ્રેસરથી સાફ કરાયું
જામનગરમાં આંગણવાડી બહેનો દ્વારા વિરોધ પ્રદર્શન કરાશે
આવતીકાલે હાલાર જિલ્લા માજી સૈનિક મંડળની મિટિંગ
તા. ૬ ઓક્ટોબરે 'સેવા' સંસ્થાના સભ્યોની મિટિંગ
રઘુવંશી સમાજના લગ્નોત્સુકો જોગ
મીઠાપુરમાં રોગ નિદાન તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન
ખંભાળિયાઃ જાયન્ટ્સ ગ્રુપ દ્વારા સમૂહ ભાગવત સપ્તાહનું આયોજન
બાળકોમાં રહેલી રમત પ્રતિભા ઉજાગર કરવા સિદ્દી ટેલેન્ટ આઈડેન્ટીફિકેશન
દ્વારકા જિલ્લામાં હથિયારબંધીનું જાહેરનામું
જામનગરના નોટરી એસોસિએશનના હોદ્દેદારોની સર્વાનુમતે નિમણૂક કરાઈ
જામનગરના જૈન સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાશે
ખંભાળીયા લોહાણા કાનાણી કુટુંબના કુળદેવી સિંધવી માતાજીના મંદિરે નવરાત્રિ હવન યોજાશે
સમસ્ત બદિયાણી પરિવાર દ્વારા હવન તથા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ