Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તા. ૩: ખંભાળિયાના જાયન્ટ્સ ગ્રુપ દ્વારા પ્રમુખ હીતિશાબેન (હેલીબેન) ખેતિયા તથા મહામંત્રી બિનલબેન જોષીની આગેવાની હેઠળ આગામી તા. રપ-૧૧-ર૦ર૪ થી ૧-૧ર-ર૦ર૪ સુધી શક્તિનગરમાં ઔદિચ્ય ગોહિલ વાડી બ્રહ્મ સમાજની વાડીમાં સમૂહ ભાવગત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. વ્યાસાસને ડોમ્બીવલી (મુંબઈ) ના શાસ્ત્રી વિજયભાઈ ભટ્ટ કથાનું રસપાન કરાવશે. ક્ષત્રિય સમાજના અગ્રણી ભીખુભા વાઢેર દ્વારા સપ્તાહમાં ભોજન પ્રસાદીનું આયોજન થયું છે. જેમાં પોથી નોંધાવવા માટે રમેશભાઈ ભાદરકા (૯૯૭૯ર ૪૧૩૦૬), રવિભાઈ દવે (૯૪૦૮૩ ર૧૬રર), વિજયભાઈ નકુમ (૯૮૭૯૯ ૩ર૪૬પ) નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial