Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૮ઃ જામનગરની ચતુર્વેદી મચ્છુ કાઠીયા મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા જ્ઞાતિનું સ્નેહમિલન તથા જ્ઞાતિના બાલ મંદિરથી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને ઈનામ વિતરણનો કાર્યક્રમ તા. ૧૦-૧૨-૨૩ના સાંજે ૪ઃ૩૦ વાગ્યે કંચનવાડી, પટેલ કોલોની, શાંતિનગરમાં યોજવામાં આવ્યો છે. કાર્યક્રમ પૂર્ણ થયા પછી જ્ઞાતિનું સમૂહ ભોજન યોજાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial