Advertisement
Author: નોબત સમાચાર

ગુજસીટોક પ્રકરણમાં પૂર્વ પોલીસ કર્મચારીના જામીન મંજુર

જામનગર તા. ૮ઃ જામનગરના ચકચારી ગુજસીકેટના કેઈસમાં પૂર્વ પોલીસ કર્મચારીના જામીન આખરે હાઈકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે.  જામનગરમાં અતિ ચકચારી બનેલા ભૂમાફીયા જયેશ પટેલ ફેઈમ ગુજસીકોટ ના ૧૨ આરોપીઓ પૈકીના જેલમાં રહેલા પૂર્વ પોલીસ કર્મચારી વશરામ આહિરના હાઈકોર્ટ દ્વારા જામીન મંજુર કરવામાંં આવ્યા છે.

જામનગરના જાણીતા એડવોકેટ વી.એચ.કનારાની ધારદાર દલીલો પછી રાજ્યની વડી અદાલત દ્વારા પૂર્વ પોલીસ કર્મચારી વશરામ આહિરને જામીન ઉપર મુકત કરવા હુકમ કરવામાં આવ્યો છે.આ પ્રકરણમાં હજુ ત્રણ  આરોપીઓ જેલમાં છે જ્યારે મુખ્ય સુત્રધાર જયેશ પટેલ ફરાર છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh