Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટ્રેનમાં હર્ષ સંઘવી પણ કરી રહ્યા હતાં મુસાફરીઃ
રાજકોટ તા. ૮ઃ અમદાવાદ-જામનગર વચ્ચે દોડતી 'વંદે ભારત' ટ્રેન ઉપર ગઈકાલે રાત્રે નવ વાગ્યા આસપાસ રાજકોટ પાસેના બિલેશ્વર સ્ટેશન પાસે પથ્થરમારો થયો હતો.
વંદે ભારત ટ્રેન ઉપર રાત્રે ઓચિંતો પથ્થરમારો થયો ત્યારે આ જ ટ્રેનમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી 'ઈ-૧' કોચમાં મુસાફરી કરી રહ્યા હતાં. પથ્થરમારાના કારણે ટ્રેનના સી-૪ અને સી-પ કોચની બારીઓને નુક્સાન થયું હતું.
સમગ્ર મામલે રેલવે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનામાં ટ્રેનમાં મુસાફરી કરી રહેલા ઉતારૃઓને કોઈ ઈજા કે નુક્સાન થયું નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial