Advertisement
Author: નોબત સમાચાર

જામખંભાળિયામાં બે મુખ્ય માર્ગોનું નવીનિકરણઃ ટૂંક સમયમાં કામ શરૃ થશે

ખંભાળિયા તા. ૮ઃ ખંભાળિયામાં નગર ગેઈટથી રેલવે સ્ટેશન સુધીનો માર્ગ સીસી રોડ બનાવવાનું કામ તેમજ રેલવે સ્ટેશનથી જામનગર રોડ (આઈટીઆઈ) સુધીનો માર્ગ બનાવવાનું કામ આગામી પાંચેક દિવસમાં શરૃ થશે.

અત્યંત બિસ્માર થઈ ગયેલા આ મુખ્ય માર્ગોમાં જામનગર રોડથી સ્ટેશન સુધીનો માર્ગ ડામર માર્ગ બનશે. જ્યારે નગરગેઈટથી રેલવે સ્ટેશન સુધીનો માર્ગ રાજ્ય સરકારની રૃા. ૧.૪૧ કરોડની ખાસ ગ્રાન્ટમાંથી સીસી રોડ બનશે. આ કામો માટે કોન્ટ્રાક્ટર દ્વારા સર્વેની કામગીરી શરૃ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં કામ શરૃ થઈ જશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh