Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લોહાણા સમાજનું ગૌરવ
જામનગર તા. ૮ઃ કલ્યાણપુર તાલુકાના રાવલના વતની હાલ રાજકોટ સ્થિત વેપારી અગ્રણી ગિરીશભાઈ મશરૃના પુત્ર પારસ મશરૃએ તાજેતરમાં જાહેર થયેલા ચાર્ટર્ડ ફાઈનાન્સિયલ એનાલીસ્ટ (સીએફએ) (લેવલ-૩) ની પરીક્ષા ઉત્તીર્ણ કરીને આ પ્રતિષ્ઠિત ડીગ્રી પ્રાપ્ત કરી સમસ્ત લોહાણા સમાજનું ગૌરવ વધાર્યું છે.
પ્રથમ પ્રયાસમાં સીએફએ લેવલ-૩ કલીયર કરવામાં પારસ મશરૃની ઐતિહાસિક સિદ્ધિ તેમની પ્રતિબદ્ધતા અને જ્ઞાનનો પુરાવો છે, તેમની સફર મહત્ત્વકાંક્ષી ફાઈનાન્સ પ્રોફેશનલ્સ માટે પ્રેરણારૃપ છે અને ઉદ્યોગક્ષેત્ર અતુરતાપૂર્વક રોકાણ અને એસેટ મેનેજમેન્ટની દુનિયામાં નિઃશંકપણે જે હકારાત્મક અસર કરશે તેની રાહ જોઈ રહ્યું છે. (મો. નં. ૯૫૮૬૬ ૮૫૫૬૬)નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial