Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આપઘાતનું કારણ જાણવા પોલીસ તપાસ ચાલુઃ
જામનગર તા. ૭ઃ કલ્યાણપુર તાલુકાના રાવલ ગામની ૧પ વર્ષની વિદ્યાર્થીનીએ કોઈ અગમ્ય કારણોસર એસિડ પી લઈ આત્મહત્યા કરી લીધી છે. જેના કારણે પરિવારમાં શોક છવાયો હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાવલ ગામમાં રહેતી અને અભ્યાસ કરતી આશાબેન સુકાભાઈ ગામી (ઉ.વ. ૧પ) એ ગત્ તા. ૬ ના બપોરે પોતાના ઘરમાં એસિડ પી લેતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં તેણીનું ટૂંકી સારવારમાં મૃત્યુ નિપજ્યું હતું. શા કારણે તેણીએ આપઘાત કર્યો તે અંગે એ.એસ.આઈ. પી.એન. વારોતરિયા તપાસ ચલાવી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial