Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ।.૩૯,૯૬,૯૭૩નો અપાયો હતો ચેકઃ
જામનગર તા. ૨૪: જામનગરમાં બ્રાસપાર્ટનો વ્યવસાય કરતી એક પેઢીના સંચાલકે કર્ણાટકની પેઢીના ત્રણ સંચાલક સામે રૂ।.૩૯૯૬૯૭૩ના ચેક પરતની ફરિયાદ નોંધાવી છે.
જામનગરની વિન્ડસન મેટલ ઈન્ડસ્ટ્રીઝ નામની પેઢીવાળા હસમુખભાઈ પાસેથી કર્ણાટકની નેક્સીસ મીટર પ્રા.લિ. નામની પેઢીના અનુગ્રહા જૈન, હરીશ સંજીવ, સૃથાજન જૈન દ્વારા ઉધારમાં બ્રાસપાર્ટ ખરીદવામાં આવ્યા પછી રૂ।.૩૯૯૬૯૭૩ ચૂકવવાના બાકી હતા. તે રકમની ચૂકવણી માટે ચેક આપવામાં આવ્યો હતો.
તે ચેક બેંકમાંથી પરત ફરતા હસમુખભાઈએ જામનગરની અદાલતમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી તરફથી વકીલ મયુર કટારમલ રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial