Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્વતંત્રતા પર્વની ઉજવણી નિમિત્તે
ભારતના સ્વાતંત્ર્ય પર્વે ઈટરામાં સંસ્થાના ડાયરેકટર પ્રો. ડો. તનુજા નેસરીના અધ્યક્ષ સ્થાને તિરંગો લહેરાવી વંદન કરવામાં આવ્યું હતું. આયુષ મંત્રાલય હેઠળ કાર્યરત દેશની પ્રથમ રાષ્ટ્રીય મહત્ત્વનો દરજ્જો ધરાવતી સંસ્થા આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થામાં કર્મચારીઓ, વૈદ્યો, પેરામેડિકલ સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા બહોળી સંખ્યામાં રહી રાષ્ટ્રીય પર્વની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. આ સમયે ઈટરા મ્યુઝિક કલબના વિદ્યાર્થીઓ દ્વારા દેશભકિત ગીતો પ્રસ્તુત કરવામાં આવ્યાં હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial