Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં વી.વી.ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટ તથા શ્રી પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર હોલ-જલારામ સેવા ટ્રસ્ટ હાપા તરફથી શ્રાવણ માસના દરેક સોમવારે જિલ્લા જેલના કેદી ભાઈઓ-બહેનો માટે ફરાળની વ્યવસ્થા કરવામાં આવી છે. જેલ સુપ્રિન્ટેન્ડન્ટ પી.પી.પટેલ, જેલર બી.વી.રાયજાદા, જેલર રવિરાજસિંહ જાડેજા, શ્રી ગલબા, શ્રી ઠાકોર, જનરલ સુબેદાર હિંમતસિંહ બારડના માર્ગદર્શનમાં નટુભાઈ ત્રિવેદી, નવનીતભાઈ સોમૈયા, ભાવેશભાઈ દત્તાણી, જયેશભાઈ ખીમસુરીયા, વિરલભાઈ સોની તથા અન્ય સ્વયંસેવકો દ્વારા ૧૫૦ કેદીઓ માટેનું ફરાળ જેલના સંબંધિત હોદ્દેદારોને સુપ્રત કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial