Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વરસાદની હાથતાળીથી પ્રજાજનો નિરાશ
જામનગર તા. ર૪: જામનગરમાં ગઈકાલે પણ વરસાદી વાતાવરણ યથાવત રહ્યું હતું. મેઘાવી માહોલ વચ્ચે વરસાદની હાથતાળીથી પ્રજાજનો નિરાશ થયા છે. જેઠ અને અષાઢ માસ પૂર્ણ થયા પછી જ્યારે શ્રાવણ માસ પણ તેના મધ્યાંતર તરફ આગળ વધી રહ્યો છે. પરંતુ હજુ સુધી હાલાર પંથકમાં સારો વરસાદ નહીં થતા ખેડૂતો અને લોકો ચિંતામાં મૂકાઈ ગયા છે.
વરસાદી વાદળોની આવન-જાવન વચ્ચે આજે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન નહીંવત વધીને મહત્તમ તાપમાન ૩ર.પ ડીગ્રી, જ્યારે પોણા ડીગ્રીથી વધુ ઘટીને લઘુત્તમ તાપમાન ર૬ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૧ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ ૧૦ થી ૧ર કિ.મી.ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial