Advertisement
Author: નોબત સમાચાર

આશાસિંહનું નિધનઃ ટેલિવૂડમાં ફેલાયો શોક

દેશના અગ્રીમ ફિમેલ મિમિક્રી આર્ટિસ

                                                                                                                                                                                                      

મુંબઈ તા. ર૪: દેશના અગ્રીમ ફિમેલ મિમિક્રી આર્ટિસ્ટ આશા સિંહનું મુંબઈ નિધન થતાં ટેલિવૂડમાં શોકની લાગણી ફેલાવા પામી છે. તેણીએ મહાભારત સિરિયલમાં દ્રોણાચાર્યના પત્નીનું પાત્ર ભજવ્યું હતું. તેણી મિમિક્રી આર્ટિસ્ટ તરીકે ઘણી જ લોકપ્રિય બની હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh