Advertisement
Author: નોબત સમાચાર

બરડાઈ બ્રાહ્મણ મોટી જ્ઞાતિ જોગ

જામનગર શહેર-ગ્રામ્ય વિસ્તારના

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૪: શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં વસતા અને આર્થિક રીતે નબળા બરડાઈ બ્રાહ્મણ મોટી જ્ઞાતિ (સમસ્ત) ના બંધુઓને સાતમ અને જન્માષ્ટમીના તહેવારોને ધ્યાને રાખીને વિવિધ સામગ્રી વિનામૂલ્યે આપવામાં આવશે. જેમાં ખાંડ, વેસણ, તેલ, ગોળ વિગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેનું વિતરણ તા. ૩૧-૮-ર૦ર૬, સોમવારના સાંજે ૪ થી ૬ દરમિયાન કરવામાં આવશે. વસ્તુ મેળવવા માટે તા.ક. ટ્રસ્ટનું કાર્ડ સાથે લાવવાનું રહેશે. વધુ વિગત માટે મો. ૯૯૦૯૧ ૩૩૩૬૯ નો સંપર્ક કરવા નારણજી ભોગાયતા (મે.ટ્રસ્ટી અમૃતલાલ વેલજીભાઈ ભોગાયતા તથા ચંપાબેન અમૃતલાલ ભોગાયતા ચેરીટેબલ ટ્રસ્ટ, જામનગર દ્વારા જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh