Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામધર્માદા સંસ્થાનો
જામનગર તા. ર૪: જામનગર નજીક જોગવડમાં આવેલ આશાપુરા માતાજીના મંદિરમાં એક દિવ્યાંગ શ્રદ્ધાળુ દીકરીને શોર્ટસ ઉપર ચૂંદડી ઓઢીને મંદિરમાં પ્રવેશ કરવાની ત્યાંના ચોકીદારે સૂચના આપી હતી. આ શ્રદ્ધાળુ દિવ્યાંગ છે અને તેને શોર્ટસ પહેરીને મંદિરમાં પ્રવેશ કરતા અટકાવતા તેણીએ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરી નારાજગી વ્યક્ત કરતા જામ ધર્માદા સંસ્થાએ ખુલાસો આપતા જણાવ્યું છે કે, ચોકીદારે મંદિરના નિયમોનો અમલ કર્યો છે. મંદિરમાં કોઈપણ દિવ્યાંગ શ્રદ્ધાળુને તકલીફ ના પડે તે માટે વ્હીલચેરની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.
આ દીકરીને તેની ગેરસમજ દૂર કરવા અને માતાજીના દર્શને પધારવા અને મંદિરના નિયમોનું પાલન કરવા તથા મંદિરની ગરિમા જાળવવા અનુરોધ કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial