Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુરમાં ધોધમાર એક ઈંચ વરસાદઃ જલભરાવ

લ્યો, પુનઃ પધાર્યા મેઘરાજા...!

જામનગર  તા. ૧૮: જામનગર જિલ્લાના જામજોધપુરમાં ગત સાંજે અચાનક વાતાવરણ પલટાયું હતું અને ધોધમાર એક ઈંચ વરસાદ વરસ્યો હતો. પરિણામે અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતાં.

જામનગરમાં છેલ્લા બે અઠવાડીયા કરતા વધુ સમયથી મેઘરાજાએ વિરામ લીધો છે જ્યારે ગઈકાલે સાંજે જામજોધપુર પંથકમાં અચાનક વાતાવરણ પલટાયું હતું અને વાદળોની અવરજવર વચ્ચે વરસાદ શરૂ થયો હતો. સાંજે ૬ થી ૮ એમ બે કલાકમાં ધોધમાર એક ઈંચ વરસાદ વરસી જતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. જો કે આઠ વાગ્યા પછી મેઘરાજાએ વિરામ રાખ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh