Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલ પોલીસ મથકના ત્રણ કર્મી સામે માર માર્યાની રાવ

કોર્ટે કાર્યવાહીનો કર્યાે આદેશઃ

જામનગર તા. ૧૮: ધ્રોલના એક આસામીએ પાંચ વર્ષ પહેલાં ધ્રોલ પોલીસ મથકમાં પોતાને માર મારવામાં આવ્યો હોવાની કોર્ટમાં ફરિયાદ કર્યા પછી ત્રણ પોલીસ કર્મચારી સામે કોર્ટે કાર્યવાહીનો હુકમ કર્યાે છે. ધ્રોલમાં રહેતા દિવ્યરાજસિંહ જાડેજા ઉર્ફે દીવુભા નામના એક આસામીને વર્ષ ૨૦૧૯માં પોલીસે કોઈ ગુન્હામાં અટક કર્યાે હતો. તે પછી આ શખ્સને પોલીસ કસ્ટડીમાં માર મારવામાં આવ્યો હોવાની જામનગરની અદાલતમાં ફરિયાદ થઈ હતી. તે ફરિયાદ અન્વયે અદાલતે તત્કાલિન ત્રણ પોલીસ કર્મચારી સામે કાર્યવાહી કરવા આદેશ આપતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh